Menu Close

Kanudo Kamangaro Lyrics | Trusha Rami | Pop Skope

Kanudo Kamangaro Lyrics | Trusha Rami | Pop Skope
Spread the love


એ ગોકુળ મથુરા વૃદાવન
હો ગોકુળ મથુરા વૃદાવન
હા ગોકુળ મથુરા વૃદાવન
હો ગોકુળ મથુરા વૃદાવન

એ ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
એ ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
કોનુડો કોમણગારો મારે એટલે લીલા લેર

હા ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
કોનુડો કોમણગારો મારે એટલે લીલા લેર
એ કલગીવાળો મુગટ પીળા છે પિતાંબર
કલગીવાળો મુગટ પીળા છે પિતાંબર
અમીર હોય કે ગરીબ
હા અમીર હોય કે ગરીબ ના રાખે વેર ઝેર
અમીર હોય કે ગરીબ ના રાખે વેર ઝેર
કોનુડો મોરલી વાળો મારે એટલે લીલા લેર

એ ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
કોનુડો કોમણગારો મારે એટલે લીલા લેર
એ કોનુડો કોમણગારો મારે એટલે લીલા લેર

એ સોળસો ગોપીયો કાનાની આસ પાસ છે
તોયે કાનાનું મન રાધા વિના ઉદાશ છે
હો સોળસો ગોપીયો કાનાની આસ પાસ છે
તોયે કાનાનું મન રાધા વિના ઉદાસ છે
હે કાનો કામણગારો મોરલી રે વાળો
કાનો કામણગારો નંદજીનો લાલો

હા માયા રચી મોહને આ પ્રેમ ભરેલી વાત
માયા રચી મોહને આ પ્રેમ ભરેલી વાત
રહ્યો અધૂરો પ્રેમ ના રાધાએ આપ્યો સાથ
એ ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
કોનુડો કોમણગારો મારે એટલે લીલા લેર
કોનુડો કોમણગારો મારે એટલે લીલા લેર

એ ગોકુળમાં ગાયો ચારે જશોદાનો લાલ રે
મથુરામાં કંશ મામા ને કર્યો હલાલ રે
હો ગોકુળમાં ગાયો ચારે જશોદાનો લાલ રે
મથુરામાં કંશ મામા ને કર્યો હલાલ રે
જેલમાં જન્મે કાનો મેલમાં રમે કાનો
જેલમાં જન્મે કાનો મેલમાં રમે કાનો

હા મૈયારણના માખણ ખઈ ને બન્યો માખણ ચોર
મૈયારણના માખણ ખઈ ને બન્યો માખણ ચોર
સુદામાના મિત્ર વ્હાલો રાજા રણછોડ

એ એ ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
ગોકુળ મથુરા વૃદાવન મારુ મારા ઘેર
કોનુડો કોમણગારો મારે એટલે લીલા લેર
મારો મોહન મુરલી વાળો મારે એટલે લીલા લેર.

Download This Lyrics

Watch VideoSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *