Menu Close

Vagta Dhole Aavu Padse Lyrics | Dev Pagli | Rudrax

Vagta Dhole Aavu Padse Lyrics | Dev Pagli | Rudrax
Spread the love


એ ઘરમાં નથી દોણો તો એ દીવો તારો કરવો
એ વ્યાજે લાવું રૂપિયા તો એ દીવો તારો કરવો
એ ઘરમાં નથી દોણો તો એ દીવો તારો કરવો
એ વ્યાજે લાવું રૂપિયા તો એ દીવો તારો કરવો

એ હે લાડકડી દીકરીનો બાપ હું નિરાશી
દીવો તારો કરી એને કરવી તને રાજી
એ ગોમના મેણાં મારે હોભળ મારી માડી
એ આબરૂનો સવાલ હવે રાખો મારી માડી

હો ગોમના કહેતા તા જલદી પરણાવો
હાપનો ભારો ઘરમાં પાળ્યો
હો મારી દીકરી હતી લાડવાઈ
ભણવાના હતા એને ઓરતા

એ હે પાંચ ચોપડી ભણાવી ઉઠાડી દીધી
નોની ઉંમરમાં પરણાવી દીધી
પાંચ ચોપડી ભણાવી ઉઠાડી દીધી
નોની ઉંમરમાં પરણાવી દીધી

એ લોકોની વાતોમાં આંધળો બન્યો તો
હે તારી રજા લીધી હોત તો દાડો આ નોતો
એ ઘરમાં નથી દોણો તો એ દીવો તારો કરવો

હો તારો ધરમ છે માડી ન્યાય કરવાનો
નહિ તો આવશે વારો દવા પીવાનો
હે જેમ તેમ કરી માં ઘર ચલાવું છું
નથી કોઈ આધાર તો તને બોલવું છું

એ હે તારી કુંવાસીને વારે તું આવ માઁ
વાગતા ઢોલે એને બોલાય માઁ
તારી કુંવાસીને વારે તું આવ માઁ
વાગતા ઢોલે એને બોલાય માઁ

મને પગે નહિ મારી માતાને પડો
એ દુખીઓની માતા છે એને તમે નમો
એ હાજરા હજૂર છે એને તમે નમો
આતો કુંવાસીની માતા છે એને તમે નમો
એ ઘરમાં નથી દોણો તો એ દીવો તારો કરવો.

Download This Lyrics

Watch Video

https://www.youtube.com/watch?v=etf8uzYYKswSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *