Menu Close

Tamne Khabro Chhe Ke Nahi Lyrics | Rakesh Barot |

Tamne Khabro Chhe Ke Nahi Lyrics | Rakesh Barot |
Spread the love

એ અમે પ્રેમમાં પાગલ છૈયે તમને ખબરો છે કે નહિ
ફોટો પાકીટમાં લઈને ફરીયે તમને ખબરો છે કે નહિ
અમે પ્રેમમાં પાગલ છૈયે તમને ખબરો છે કે નહિ
ફોટો પાકીટમાં લઈને ફરીયે તમને ખબરો છે કે નહિ

એ વેલા ઉઠીને પાકીટ કાઢીયે તમને ખબરો છે કે નહિ
ફોટો જોઈને ઓખડી ખોલીયે તમને ખબરો છે કે નહિ
ગોરી મુખડું તારું નીહાલીયે તમને ખબરો છે કે નહિ
અમે પ્રેમમાં પાગલ છૈયે તમને ખબરો છે કે નહિ

એ તારો ફોટો જોઈને જીવીયે તમને ખબરો છે કે નહિ
તને પળ પળ યાદ અમે કરીયે તમને ખબરો છે કે નહિ
તને જોવા માટે તડપીયે તમને ખબરો છે કે નહિ
અમે પ્રેમમાં પાગલ છૈયે તમને ખબરો છે કે નહિ

એ અમે પ્રેમી દીવાના રે પ્રેમતો કરવાના
એ નથી દુનિયાથી ડરવાના પ્રેમતો કરવાના
એ નથી ડરીને રેવાના પ્રેમતો કરવાના
એ અમે પ્રેમી દીવાના રે પ્રેમતો કરવાના

એ પ્રેમ અમર છેને રે અમર ઈતો રેવાનો
એ જોવો પ્રેમીઓનો ચોપડો રે જગતના ઇતિહાસ નો
એ પ્રેમ હાચો જો હોયતો રે જગતમાં જીતવાનો
એ અમે પ્રેમી દીવાના રે પ્રેમતો કરવાના
એ ભલે મરવું પડેતો યે પ્રેમમાં મરવાના
એ અમે પ્રેમી દીવાના રે પ્રેમતો કરવાના.

Download This Lyrics

Watch VideoSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *