Menu Close

Mehuliyo Lyrics | Vijay Jornang | Dear Dreams

Mehuliyo Lyrics | Vijay Jornang | Dear Dreams
Spread the love


માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
આભ વાંદર ભરી ને જયારે વરસે
આભ વાંદર ભરી ને જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
લાંબા સમય પછી આવ્યું ચોમાસુ
પ્રેમી પંખી ઉડી જાશે અમે રઈ જાસું
લાંબા સમય પછી આવ્યું ચોમાસુ
પ્રેમી પંખી ઉડી જાશે અમે રઈ જાસું
ભર વરસાદ મોં કાળજા બળશે
ભર વરસાદ મોં કાળજા બળશે
મારી આંખ તને જોવા ને તરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે

મને કે એક દિવસ જોડે પલડસુ
હાથો માં હાથ લઇ તમારો ફરસુ
સાવન છાંટા માં સબ સબિયા કરશુ
ભાદરવો ભારે કેવાય એમાં ના મળશુ
પાણી આવતું હશે કયા થી વરસાદ માં
લાગે કોઈ રાતું કોઈ ની યાદ માં
પાણી આવતું હશે કયા થી વરસાદ માં
લાગે કોઈ રાતું કોઈ ની યાદ માં
માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
આભ વાંદર ભરી ને જયારે વરસે
આભ વાંદર ભરી ને જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે

ફોન માં યાદ છે એવું મને કેતા
ગરજે જયારે મેગરાજા તમે બહુ બીતા
રોજ માનવવતા ને રાજ આપડે લડતા
એક બીજા ના માટે રોજ સ્ટેટ્સ મેલતા
પ્રેમ ભર્યું જોને આજે મોસમ છે
મિસ કરું તને બહુ તારી કસમ છે
પ્રેમ ભર્યું જોને આજે મોસમ છે
મિસ કરું તને બહુ તારી કસમ છે
માથે મેહુલો જયારે જયારે વરસે
માથે મેહુલો જયારે જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
આભ વાંદર ભરી ને જયારે વરસે
આભ વાંદર ભરી ને જયારે વરસે
મારી આંખ તને જોવા ને તરસે
મારી આંખ તને જોવા ને તરસે
મારી આંખ તને જોવા ને તરસે

Download This Lyrics

Watch Video

https://www.youtube.com/watch?v=uuN_8P__GLY



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *