Menu Close

Dwarika No Naath Lyrics | Rajal Barot | Studio

Dwarika No Naath Lyrics | Rajal Barot | Studio
Spread the love


દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે

દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
નટખટ ગોપાલ મારો નંદનો કિશોર છે
દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
નટખટ ગોપાલ મારો નંદનો કિશોર છે

એ દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
એ દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
એને મને માયા લગાડી મારા વ્હાલા
એને મને માયા લગાડી મારા વ્હાલા
એને મને માયા લગાડી મારા વ્હાલા
એને મને માયા લગાડી મારા વ્હાલા
તમે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી રે
ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે

હે તાળી પાડો તો મારા રામની રે
બીજી તાળી ના હોય જો
તાળી પાડો તો મારા રામની રે
બીજી તાળી ના હોય જો
એ ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે
ભાઈબંધ કોને કહેવાય જો
ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે રે
ભાઈબંધ કોને કહેવાય જો
એ ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળ્યાં રે
ભાઈબંધ એને કહેવાય જો
ભાઈબંધીમાં સુદામા ને કૃષ્ણ મળ્યાં રે
ભાઈબંધ એને કહેવાય જો
હે વાતો કરો તો મારા રામની રે
બીજી વાતો ના હોય જો
વાતો કરો તો મારા રામની રે
બીજી વાતો ના હોય જો
હે તાળી પાડો તો મારા રામની રે
બીજી તાળી ના હોય જો
તાળી પાડો તો મારા રામની રે
બીજી તાળી ના હોય જો

હે એને મને માયા લગાડી મારા વ્હાલા
એને મને માયા લગાડી મારા વ્હાલા
હે એને મને માયા લગાડી મારા વ્હાલા
એને મને માયા લગાડી મારા વ્હાલા
હે તમે મને માયા લગાડી રે
તમે મને માયા લગાડી રે
એ માખણનો ચોર મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
માખણનો ચોર મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
એ રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
દ્રારિકાનો નાથ મારો રાજા રણછોડ છે
એને મને માયા લગાડી રે
ગ્વાલાએ મને માયા લગાડી રે
કાનાએ મને માયા લગાડી રે
એને મને માયા લગાડી રે
કાનાએ મને માયા લગાડી રે.

Download This Lyrics

Watch Video

https://www.youtube.com/watch?v=MGA_0YG_xXgSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *